Vadhai Ke Pad
₹40.00
- Description
- Index
- Additional information
- Reviews (0)
Description
Description
“વધાઈ કે પદ’ની આ પુસ્તિકામાં ર૪૨ વધાઈઓનું સંકલન કરવામાં આવેલ છે. જેમાં જન્માષ્ટમીની વધાઈ, જન્માષ્ટમી માહાત્મ્યની વધાઈ, જન્માષ્ટમી પલનાના પદ, રાધાષ્ટમીની વધાઈ, વામન દ્ાદશીની વધાઈ, શ્રીગુસાંઈજીની વધાઈ, શ્રીયમુનાજીની વધાઈ, શ્રીરામનવમીની વધાઈ, શ્રીમહાપ્રભુજીની વધાઈ, શ્રીનૃસિંડ ચતુ્દશીની વધાઈ તેમજ અંતભાગમાં શ્રીયમુનાજીન્ા પદ સંકલિત કરવામાં આવેલ છે.
આ વધાઈના પદનો સંગ્રહ વૈષ્ણવોને કે જેમના ઘેર શ્રીઠાકોરજી બિરાજે છે તેમને સેવામાં તેમજ માળા પહેરામણી અવસરે ભગવદ્ મંડળીમાં ખૂબજ ઉપયોગી થશે. આ સંગ્રહ સંકલિત કરવામાં જે મહાનુભાવોનો સહકાર પ્રાપ્ત થયેલ છે તેમના ખૂબજ આભારી છીએ.
Index
Additional information
Additional information
Weight | 100 g |
---|---|
Dimensions | 7 × 5 in |
Reviews
There are no reviews yet.