Shri Yamunajina 108 Naam Samputi Paath Saathe
₹10.00
and the recitation of the Shri Yamunashtak
- Description
- INDEX
- Additional information
- Reviews (0)
Description
Description
આ પુસ્તક ૩૨ પેઈજનું છે. ટાઈટલ ઉપર શ્રીયમુનાજીનું સુંદર ચિત્રજી મૂકવામાં આવેલ છે.
આ પુસ્તકમાં શ્રીયમુનાષ્ટક સંપુટી પાઠ, શ્રીહરિરાય મહાપ્રભુ કૃત શ્રીયમુનાજીની ૧૦૮ નામાવલી (અર્થ સાથે), શ્રીયમુના કવચ (અર્થ સાથે), શ્રીયમુનાજીની આરતી તેમજ પુષ્ટિમાર્ગીય જપ-પાઠ પ્રયોગનું સંકલન કરવામાં આવેલ છે.
આ પુસ્તક દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ વસાવવા યોગ્ય છે. ભગવદ્નામ પ્રચારાથે તેમજ સ્વજનોના સ્મરણાર્થે વૈષ્ણવોમાં વિતરણ માટે ઉમ છે.
INDEX
Additional information
Additional information
Weight | 20 g |
---|---|
Dimensions | 5.25 × 4.25 in |
Reviews
There are no reviews yet.