Shri Yamuna Ras Darshan
₹120.00
- Description
- Additional information
- Reviews (0)
- Index
Description
Description
પ્રસ્તુત પુસ્તકમાં શ્રીયમુનાજીનું તમામ સાહિત્ય સંક્ષિપ્તમાં સંકલિત કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. શ્રીયમુનાષ્ટકમ્ ભાવાર્થ અને ધોળ સાથે, શ્રીયમુનાજી રસસ્વરૂપ દર્શન અંતર્ગત શ્રીયમુનાજી વિષે તથા પ્રશ્નો, શ્રીયમુનાજીના ૧૦૮ પદ ભાવાર્થ સાથે, શ્રીયમુનાષ્ટપદી, શ્રીયમુના વિજ્ઞપ્તિ: તેમજ શ્રીયમુના ચતુષ્પદી, શ્રીયમુનાજીની ૧૦૮ નામાવલી ભાવાર્થ સાથે, શ્રીયમુનાજીના નવ આખ્યાન, શ્રીયમુના પંચાંગ અંતર્ગત શ્રીયમુના કવચ-શ્રીયમુના સ્તવન-શ્રીયમુના પટલ-શ્રીયમુના પદ્ધતિ તેમજ શ્રીયમુના સહગ્રનામ અર્થ સાથે, શ્રીયમુનાષ્ટક સંપુટી પાઠ, શ્રીયમુનાજીના અનષ્ઠાનના પ્રયોગો, શ્રી યમુના ચાલીસા, નવવિલાસના ગરબા, વિવિધ ધોળ-૫૬દ અને શ્રીયમુનાજીની આરતી તેમજ માળા પહેરામણી અંગેના ગો. શ્રી ગોરવિંદરાયજી મહારાજશ્રીના વચનામૃતનું સંકલન કરવામાં આવેલું છે.
આ પુસ્તક દારા દરેક વૈષ્ણવ શ્રીયમુનાજીનો ગુણાનુવાદ કરીને તેમના કૃપાપાત્ર બનવામાં મદદરૂપ થશે. સ્વજનોના સ્મરણાર્થે માળા પહેરામણી જેવા અલૌકિક પ્રસંગમાં વૈષ્ણવોમાં વાંટવા યોગ્ય છે.
Additional information
Additional information
Weight | 375 g |
---|---|
Dimensions | 8 × 5.5 in |
Reviews
There are no reviews yet.