Shri Yamunaji na 41 Pad (Saral Gujarati Bhavarth Sathe)

35.00

શ્રીયમુનાજીના ૪૧ પદની શુદ્ધ સરળ ભાષામાં ગુજરાતી ટીકા

Description

પ્રસ્‍તુત પુસ્તક ૧૦૪ પેઈજનું છે. ટાઈટલ ઉપર શ્રીયમુનાજીનું અષ્ટસખા તેમજ શ્રીમહાપ્રભુજી તથા શ્રીગુસાંઈજી સહિતનું સુંદર કલર ચિત્રજી મૂકવામા આવેલ છે.
આ પુસ્તકમાં શ્રીયમુનાજીના ૪૧ પદની સુંદર ગુજરાતી ટીકા આપવામાં આવેલી છે. આ ટીકા આશરે ૭૦ વર્ષ પહેલાની પ્રાચીન છે. આ ટીકા પ.ભ. શ્રીચકુભાઈ નાનજીભાઈ મિસ્ત્રી દ્વારા ધારી મૂકામે શ્રીયમુના નામ સ્મરણનો જપયજ્ઞ થયો હતો તે સમયે લખાયેલ હતી.
આ પુસ્તક ભગવદ્‌નામ પ્રચારાર્થે, મનોરથ તેમજ સ્વજનોના સ્મરણાર્થે વૈષ્ણવોમાં વિતરણ કરવા ખૂબ જ ઉપયોગી થશે.

Additional information

Weight 100 g
Dimensions 7 × 4.5 in

Reviews

There are no reviews yet.


Be the first to review “Shri Yamunaji na 41 Pad (Saral Gujarati Bhavarth Sathe)”

1 2 3 4 5

SKU: 45
View cart