Shri Yamunaji na 41 Pad (Saral Gujarati Bhavarth Sathe)
₹35.00
શ્રીયમુનાજીના ૪૧ પદની શુદ્ધ સરળ ભાષામાં ગુજરાતી ટીકા
- Description
- Additional information
- Reviews (0)
Description
Description
પ્રસ્તુત પુસ્તક ૧૦૪ પેઈજનું છે. ટાઈટલ ઉપર શ્રીયમુનાજીનું અષ્ટસખા તેમજ શ્રીમહાપ્રભુજી તથા શ્રીગુસાંઈજી સહિતનું સુંદર કલર ચિત્રજી મૂકવામા આવેલ છે.
આ પુસ્તકમાં શ્રીયમુનાજીના ૪૧ પદની સુંદર ગુજરાતી ટીકા આપવામાં આવેલી છે. આ ટીકા આશરે ૭૦ વર્ષ પહેલાની પ્રાચીન છે. આ ટીકા પ.ભ. શ્રીચકુભાઈ નાનજીભાઈ મિસ્ત્રી દ્વારા ધારી મૂકામે શ્રીયમુના નામ સ્મરણનો જપયજ્ઞ થયો હતો તે સમયે લખાયેલ હતી.
આ પુસ્તક ભગવદ્નામ પ્રચારાર્થે, મનોરથ તેમજ સ્વજનોના સ્મરણાર્થે વૈષ્ણવોમાં વિતરણ કરવા ખૂબ જ ઉપયોગી થશે.
Additional information
Additional information
Weight | 100 g |
---|---|
Dimensions | 7 × 4.5 in |
Reviews
There are no reviews yet.