Shri Yamuna Stuti Muktavali
₹40.00
- Description
- Index
- Additional information
- Reviews (0)
Description
Description
પ્રસ્તુત પુસ્તકમાં શ્રીયમુનાજીનું સાહિત્ય સંકલિત કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. શ્રીયમુનાષ્ટકમ્, શ્રીયમુનાજીની સ્તુતિ, શ્રીયમુના વિજ્ઞપ્િ, શ્રીયમુનાષ્ટપદી, શ્રીયમુના ચતુષ્પદી, શ્રીયમુનાજીના ૧૦૮ પદ (મૂલ), શ્રીયમુનાષ્ટક સંપુટી પાઠ, શ્રીયમુનાજીના સેવન અને સ્મરણનો પ્રકાર જેમાં શ્રીકાત્યાયની વ્રત વિધિ પણ દર્શાવવામાં આવેલ છે, શ્રીયમુના કવચ ભાવાર્થ સાથે, શ્રીહરિરાયજી કૃત શ્રીયમુનાજીની ૧૦૮ નામાવલી ભાવાર્થ સાથે, નવવિલાસના ગરબા અને શ્રીયમુનાજીની આરતી તેમજ માળા પહેરામણી વિશેના શ્રીગોર્વિદરાયજી મહારાજશ્રીના વચનામૃતનું સંકલન કરવામાં આવેલું છે.
આ પુસ્તક દરેક વૈષ્ણવને શ્રીયમુનાજીનો ગુણાનુવાદ કરવામાં તેમજ સત્સંગમાં ઉપયોગી થશે.
Index
Additional information
Additional information
Weight | 75 g |
---|---|
Dimensions | 7 × 5 in |
Reviews
There are no reviews yet.