Shri Yamuna Shanti Paath
₹20.00
- Description
- Additional information
- Reviews (0)
Description
Description
આ ૬૪ પેઈજની પોકેટ પુસ્તિકામાં શ્રીયમુનાષ્ટકમ્, શ્રીયમુના શાંતિ પાઠ, શ્રીયમુના શાંતિ પાઠનું ફળ, સર્વ કામ વિદ્યા પાઠ, અમોધ યમુના મહાશક્તિ કવચ, અમોઘ યમુના દર્શન, યમુના અમોધ મંત્ર, યમુના દીપમાલા, અમોઘ વ્યાધિહર વૈષ્ણવ કવચ તથા કલશ્રૂતિ, ગજેન્દ્ર સ્તુતિ, સંતાન ગોપાલ મંત્ર, પૂતના કવચ, ગ્રહ દોષ દૂર કરવા માટેનો વૈષ્ણવીય પ્રયોગ, વિવિધ મંત્ર-વંદના, શ્રીગણશની સ્તુતિ, શ્રીયમુનાજીની સ્તુતિ, શ્રીયમુનાજીના ધોળ, શ્રીયમુનાજીની બે આરતીઓ અને છેલ્લે તુલસીનું પદ લેવામાં આવ્યું છે.
ટાઈટલ ઉપર શ્રીયમુના મહારાણીજીનું સુંદર કલર ચિત્રજી તેમજ છેલ્લા ટાઈટલ પર આશ્રયનું પદ આપવામાં આવ્યું છે. વૈષ્ણવોમાં વિતરણાર્થે ખૂબ જ ઉપયોગી પુસ્તિકા છે.
Additional information
Additional information
Weight | 40 g |
---|---|
Dimensions | 5.25 × 4.25 in |
Reviews
There are no reviews yet.