Shri Sudarshan Kavach Book

10.00

Description

પ્રસ્‍તુત પુસ્તક ૪૮ પેઈજનું છે. ટાઈટલ ઉપર શ્રીનાથજીનું સુદર્શન સ્વરૂપનું સુંદર કલર ચિત્રજી મૂકવામાં આવેલ છે. આ પુસ્તકમાં શ્રીસુદર્શન કવચ, શ્રીનારાયણ કવચ તથા શ્રીયમુના કવચ અર્થ સાથે આપવામાં આવેલા છે. શ્રીસુદર્શન કવચ સાથે શ્રીસુદર્શન યંત્રનું ચિત્રજી પણ આપવામાં આવેલ છે.
આ પુસ્તક કવચના પાઠ કરવા માટે ઉપયોગી છે.

Additional information

Weight 25 g
Dimensions 4.5 × 3.5 in

Reviews

There are no reviews yet.


Be the first to review “Shri Sudarshan Kavach Book”

1 2 3 4 5

SKU: 65
View cart