Shri Kirtan Ras Nikunj
₹130.00
- Description
- Index
- Additional information
- Reviews (0)
Description
Description
સૌ પ્રથમ પ્રાત: સ્મરણ, મંગલાચરણ અને નિત્યનિયમના પાઠ લેવામાં આવ્યા છે. કુલ ૨૪૮ પેઈજ તેમજ ૪૮૯ કીર્તનના સંગ્રડવાળા આ પુસ્તકમાં ૬૫ વિભાગો પાડવામાં આવેલા છે. જેમાં નિત્યના તથા વર્ષોત્સવની વધાઈ સહિતના પ્રચલિત કીર્તનોનું સંકલન કરવામાં આવેલું છે. ગુજરાતી લીપી તેમજ ખૂબ મોટા ટાઈપ આ પુસ્તકની ખાસીયત છે. ટાઈટલ ઉપર સુંદર કલર ચિત્રજી જેમાં શ્રીનાથજી, શ્રીયમુનાજી, શ્રીમહાપ્રભુજી, શ્રીગુસાંઈજી તેમજ અષ્ટ સખાઓનાં દર્શન થાય છે. પુસ્તક પાડું બાઈન્ડીંગ, પ્લાસ્ટીક કવર સાથે બનાવવામાં આવેલું છે, જેથી લાંબો સમય પુસ્તક સચવાય શકે. જે વૈષ્ણવોને ઘેર શ્રીઠાકોરજીની સેવા બિરાજે છે તેમના માટે સેવામાં આ પુસ્તક ખૂબજ ઉપયોગી છે. આ ઉપરાંત પુસ્તકની અંદર દરેક વિભાગની શરૂઆતમાં જે તે વિભાગની ભાવનાને અનુરૂપ સીંગલ કલર ચિત્રજી મૂકવામાં આવેલા છે. વિભાગનાં અંતમાં સાંજીના તેમજ વિવિધ આરતીના ઘણા ચિત્રજી મૂકવામાં આવેલા છે.
Index
Additional information
Additional information
Weight | 375 g |
---|---|
Dimensions | 9.5 × 5.5 in |
Reviews
There are no reviews yet.