Nitya Leela (Shree Hariraiji krut – Sachitra)
₹60.00
- Description
- Additional information
- Reviews (0)
Description
Description
આ કલર પુસ્તિકાના કુલ ૪૮ પેઈજ છે. નંદભવનમાં થતી મંગલા થી શયન સુધીની લીલાનું સુંદર વર્ણન ગુજરાતી ભાષામાં કરવામાં આવેલું છે. આ વર્ણન પૂ.ગો. શ્રીરત્નાવહુજી દ્વારકેશલાલજી મહારાજશ્રી દ્વારા કરવામાં આવેલ છે. પુસ્તકમાં કુલ ૨૧ સુંદર કલર ચિત્રજી મૂકવામાં આવેલ છે જે નિત્યલીલાના ભાવની પૂર્તી કરે છે. પુસ્તકમાં મંગલભોગ, સ્નાન – શૃંગાર – ગોપીવલ્લભભોગ (ગ્વાલભોગ) – રાજભોગ – ઉત્થાપનભોગ – સંધ્યાભોગ – સંધ્યા આરતી અને શયન આરતીનું સુંદર વિવેચન ચિત્રજી સાથે કરવામાં આવેલું છે. આ પુસ્તક વૈષ્ણવોને નિત્ય લીલાનું પાન કરવા માટે ઉત્તમ છે. આ પુસ્તક દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ વસાવવા લાયક તેમજ મનોરથ અને સ્વજનોની સ્મૃતિરૂપે વૈષ્ણવોમાં વિતરણ કરવા યોગ્ય છે.
Additional information
Additional information
Weight | 60 g |
---|---|
Dimensions | 7 × 4 in |
Reviews
There are no reviews yet.