Sakal Siddhidaata Shri Yamunaji
₹400.00
(શ્રીયમુનાજી વિષયક સંપૂર્ણ સાહિત્યનું સંકલન અર્થ સાથે)
- Description
- Index
- Additional information
- Reviews (0)
Description
Description
પ્રસ્તુત પુસ્તકમાં મંગલાચરણ, શ્રીયમુનાજીના રસ સ્વરૂપ દર્શન અંતર્ગત શ્રીયમુનાજી સંબંધિત માહિતી, શ્રીયમુનાષ્ટકમ્ની વિસ્તૃત ટીકા દરેક શ્લોકના ધોળ સાથે, શ્રીદેવકીનંદનજી વિરચીત શ્રીયમુનાષ્ટકમ્, કાશીસ્થ ગો.જીવનલાલ વિરચીત શ્રીયમુનાષ્ટકમ્, શ્રીગુસાંઈજી કૃત શ્રીયમુનાષ્ટપદી અર્થ સાથે, શ્રીહરિરાયજી કૃત શ્રીયમુનાજી વિજ્ઞપ્તિ અર્થ સાથે, શ્રીયમુનાજીના ૧૦૮ પદ વિસ્તૃત ટીકા તેમજ ધોળ સાથે, શ્રીયમુનાજીના નવાખ્યાન, શ્રીયમુના સ્તુતિ (શ્રીમહાલક્ષ્મીવહુજી કૃત), શ્રીયમુના સ્તુતિ (ગરબાના ઢાળમાં), અષ્ટસિદ્ધિ નિરૂપન કો પદ, શ્રીયમુનાજીનું લલીત સ્તોત્ર, શ્રીકાર્લિદી મોડીની અવતાર, શ્રીયમુના પંચાંગ અંતર્ગત શ્રીયમુના કવચ, શ્રીયમુના સ્તવન, શ્રીયમુના પટલ, શ્રીયમુના પદ્ધતિ, શ્રીયમુના સહસનામ આ ઉપરાંત શ્રીપંચામૃતની ભાવના, શ્રીયમુનાજીના અનુષ્ઠાનના પ્રયોગોનું સંકલન કરવામાં આવેલ છે.
ધોળ-૫દ વિભાગમાં શ્રીયમુનાજીની સાખીઓ, નવ વિલાસના ગરબા, નવ વિલાસની ભાવવાહી ગરબા, ગણગોરના પદ ઉપરથી ગરબા, 3¢ જેટલા ગરબા-ગરબી, ૯૬ જેટલા શ્રીયમુનાજીના ધોળ-પદ, થાળના ધોળ, સાત આરતી, શ્રીયમુના બાવની તેમજ શ્રીયમુનાજીના વિવિધ ઘાટ વિશેષની માહિતી પણ સંકલીત કરવામાં આવી છે અને છેલ્લે માળા પહેરામણી અંગે માર્ગદર્શન અને સમજૂતિ વિસ્તૃતરૂપે સંકલિત કરવામાં આવેલી છે.
ઉપરોક્ત પુસ્તક શ્રીયમુનાજીના માળા પહેરામણી મનોરથ ઉપક્રમે તેમજ સ્વજનોના સ્મરણાર્થે વિતરણ કરવા યોગ્ય છે. આ પુસ્તક દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને સત્સંગમાં ખૂબજ ઉપયોગી થશે.
Index
Additional information
Additional information
Weight | 800 g |
---|---|
Dimensions | 7.5 × 3 × 10 in |
Color | Green, Indigo |
Size | Extra Large |
Reviews
There are no reviews yet.