Pustimargiya Nitya Niyam Stotra Path

12.00

Description

આ પોકેટ પુસ્તિકા નિત્યનિયમના પાઠ કરવા માટે ખૂબજ ઉપયોગી છે. ન્તિત્યનિયમ જેવા કે પ્રાત: સ્મરણ, મંગલાચરણ, શ્રીયમુનાષ્ટકમ્‌, શ્રીસર્વોત્તમ સ્તોત્રમ્‌, શ્રીકૃષ્ણાશ્રયઃ, ચતુઃશ્લોકી, નવરત્તમ્‌ સ્તોત્રમ્‌, સિદ્ધાંત, શ્રીમધુરાષ્ટકમ્‌, શ્રીગિરિરાજ, શ્રીનામરત્તાખ્ય સ્તોત્રમ્‌, શ્રીયમુનાજીની આરતી, પ્રચલીત ધોળ-૫૬, રાત્રે સૂતી વખતે બોલવાનું પદ તેમજ આશરાના પદનું સંકલન કરવામાં આવેલું છે.
આ પુસ્તક દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને નિત્યનિયમના પાઠ કરવામાં ખૂબજ ઉપયોગી છે. મનોરથ ઉપક્રમે તેમજ સ્વજનોના સ્મરણાર્થે વૈષ્ણવોમાં વિતરણ કરવા માટે યોગ્ય છે.

Additional information

Weight 10 g
Dimensions 2.5 × 3.5 in

Reviews

There are no reviews yet.


Be the first to review “Pustimargiya Nitya Niyam Stotra Path”

1 2 3 4 5

SKU: 72
View cart