Pushtimargiya Nitya Niyam Stotra Paathavali
₹120.00
- Description
- Index
- Additional information
- Reviews (0)
Description
Description
ઉપરોક્ત પુસ્તક ૨૯૬ પેઈજનું છે. ટાઈટલ ઉપર શ્રીમહાપ્રભુજીનું સુંદર કલર ચિત્રજી મૂકવામાં આવેલું છે. પુષ્ટિમાર્ગના ઘણા ખરા સ્તોત્ર પાઠનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવેલું છે. કુલ ૧૧ પુષ્પો સાથેના આ પુસ્તકમાં પ્રાત: સ્મરણ, નિત્ય સેવાની રીત, બ્રહ્મસંબંધનો ભાવાર્થ, શ્રીગુસાંઈજી રચિત ગ્રંથો, શ્રીમહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથો તેમજ અન્ય ગ્રંથો, શ્રીહરિરાયજી રચિત ગ્રંથો, શ્રીરઘુનાથજી રચિત ગ્રંથો, શ્રીયમુનાજીના ૪૧ પદ, શ્રીયમુનાજીની આરતી, શ્રીવલ્લભાખ્યાન અને મૂલપુરુષ, પંચગીત, ૧૫૩ બેઠકમાં દંડવત્, ગુજરાતી ધોળ-૫દ વિભાગમાં શ્રીસર્વો્તમજીનું ધોળ, ૮૪ તથા ર૫૨ વૈષ્ણવોનું ધોળ, રાસ લીલામૃત, રાત્રે સૂતી વખતે બોલવાનાં પદ, શ્રીયમુના કવચ – શ્રીનારાયણ કવચ – શ્રીસુદર્શન કવચ અથ સાથે તેમજ શ્રીસુદર્શન યંત્ર પણ આપવામાં આવેલ છે. આ ઉપરાંત શ્રીમદ્ ભાગવતનો પાઠ અને શ્રીકૃષ્ણ: શરણં મમ જપમાળા વિશેષરૂપે સંકલીત કરવામાં આવેલા છે.
આ પુસ્તક દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને નિત્યનિયમના પાઠ તેમજ અન્ય સ્તોત્રના પાઠ કરવામાં ખૂબજ ઉપયોગી છે.
મનોરથ ઉપક્રમે તેમજ સ્વજનોના સ્મરણાર્થે વૈષ્ણવોમાં વિતરણ કરવા યોગ્ય છે.
Index
Additional information
Additional information
Weight | 250 g |
---|---|
Dimensions | 7 × 4.5 in |
Reviews
There are no reviews yet.