Pushtimargiya Dhol-Pad Sangrah (Part 5)

90.00

Description

૨૪૦ પૃષ્ઠ અને ટાઈટલ ઉપર યુગલ સ્વરૂપનું નયનરમ્ય કલર ચિત્રજીવાળા આ પુસ્તકમાં વિવિધ ૧૫ વિભાગોમાં કુલ ૨૮૫ ધોળનો સમાવેશ કરવામાં આવેલ છે. અલગ અલગ વિભાગો જેવા કે નિત્યનિયમ, શ્રીયમુનાજીના ધોળ, શ્રીનાથજીના ધોળ, વધાઈ-પલના-હાલરડાના ધોળ-૫દ, બાળલીલા તથા વિવિધ લીલાના ધોળ-પદ, શ્રીમહાપ્રભુજી તથા વલ્લભ વંશના ધોળ-પદ, દાણલીલાના ધોળ, આરતી-થાળના ધોળ-પદ, લગ્નના ધોળ-પદ, સાંજીના ધોળ-પદ, હિંડોળાના ધોળ, મોરલી તથા રાસલીલાના ધોળ, ખંડિતા-માન વિરહના ધોળ-પદ, ઢાઢી લીલાના ધોળ-પદ, આશ્રય-દીનતા-શિક્ષા-માહાત્મ્યના ધોળ લેવામાં આવેલ છે.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને નિત્ય સત્સંગમાં અત્યંત ઉપયોગી આ પુસ્તક દરેક વૈષ્ણવોએ વસાવવા યોગ્ય છે. મનોરથ ઉપક્રમે તેમજ સ્વજનોના સ્મરણાર્થે આ પુસ્તક વૈષ્ણવોમાં વિતરણ કરવા યોગ્ય છે.

Additional information

Weight 200 g
Dimensions 7 × 4.5 in

Reviews

There are no reviews yet.


Be the first to review “Pushtimargiya Dhol-Pad Sangrah (Part 5)”

1 2 3 4 5

SKU: 23
View cart