Pushtimargiya Dhol-Pad Sangrah (Part 4)
₹100.00
- Description
- Additional information
- Reviews (0)
- Index
Description
Description
૨૨૪ પૃષ્ઠ અને ટાઈટલ ઉપર યુગલ સ્વરૂપની રાસલીલાના નયનરમ્ય કલર ચિત્રજીવાળાઆ પુસ્તકમાં વિવિધ ૧૮ વિભાગોમાં કુલ ૩૦૮ ધોળનો સમાવેશ કરવામાં આવેલ છે.
અલગ અલગ વિભાગો જેવા કે નિત્યનિયમ, શ્રીયમુનાજીના ધોળ, શ્રીનાથજીના ધોળ, શ્રીરાધાજીના ધોળ, સાતે સ્વરૂપના ધોળ, શ્રીઠાકોરજીની વધાઈ, શ્રીમહાપ્રભુજીના ધોળ, શ્રીગુસાંઈજીના ધોળ, શ્રીગોકુલનાથજીના ધોળ, હોળી-રસિયાના ધોળ, હિંડોળાના ધોળ, દાણલીલાના ધોળ, રાસલીલાના ધોળ, થાળ, વિરહ-વિનંતીના ધોળ, આશ્રય-દીનતા-શિક્ષાના ધોળ, શ્રીઠાકોરજીના માડાત્મ્યના ધોળ તેમજ છેલ્લે શ્રીડરિરાયજીના વહુજી શ્રીસુંદરવહુજી કૃત ચિંતનનું ધોળ લેવામાં આવેલ છે.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોન નિત્ય સત્સંગમાં અત્યંત ઉપયોગી આ પુસ્તક દરેક વૈષ્ણવોએ વસાવવા યોગ્ય છે. મનોરથ ઉપક્રમે તેમજ સ્વજનોના સ્મરણાર્થે આ પુસ્તક વૈષ્ણવોમાં વિતરણ કરવા યોગ્ય છે.
Additional information
Additional information
Weight | 200 g |
---|---|
Dimensions | 7 × 4.5 in |
Reviews
There are no reviews yet.