Pushti Rahasya Leela

120.00

Description

આ પુસ્તકમાં પુષ્ટિમાર્ગીય જીજ્ઞાસુ વૈષ્ણવો માટે પુષ્ટિમાર્ગના વિવિધ વિષયોની જાણકારી હેતુ રત્નકણિકા રૂપી અલગ અલગ વિષયોની સરળ સમજ આપવામાં આવી છે. આ સંકલન પ.ભ. શ્રી ભદ્રેશભાઈ શાહ (ગોધરા) તેમજ પ.ભ. શ્રી વિટ્લદાસ આશરા (અમદાવાદ) દ્વારા કરવામાં આવ્યું છે. સ્વજનોના સ્મરણાર્થે વૈષ્ણવોમાં વિતરણ કરવા યોગ્ય તેમજ સત્સંગ મંડળોમાં આ પુસ્તક ખૂબજ ઉપયોગી છે.

Additional information

Weight 375 g
Dimensions 8.5 × 5.5 in

Reviews

There are no reviews yet.


Be the first to review “Pushti Rahasya Leela”

1 2 3 4 5

SKU: 11
View cart