Pushti Naamavali
₹60.00
- Description
- Index
- Additional information
- Reviews (0)
Description
Description
આ નાની પુસ્તિકામાં નિત્યનિયમ સ્તોત્ર પાઠ ઉપરાંત શ્રીપુરુષોત્તમ સડગ્નનામ નામાવલી, ત્રિવિધ લીલા નામાવલી, યમુનાજીની ૧૦૮ નામાવલી, રાધાજીની ૨૮ નામાવલી, શ્રીમહાપ્રભુજીની ૧૦૮ નામાવલી, શ્રીગુસાંઈજીની ૧૦૮ નામાવલી, શ્રીગોકુલનાથજીની ૧૦૮ નામાવલી, શ્રીગિરિરાજજીની ૧૦૮ નામાવલી, શ્રીયમુના વિજ્ઞપ્તિ નામાવલી, પ્રેમામૃત નામાવલી, સહસ્ર ભાવના નામાવલી, ૮૪-૨૫૨ વૈષ્ણવોની નામાવલી તેમજ છેલ્લે આશ્રયના પદ સંકલીત કરવામાં આવ્યા છે.
નામાવલીના પાઠ કરવામાં આ પુસ્તિકા ખૂબજ ઉપયોગી છે.
Index
Additional information
Additional information
Weight | 100 g |
---|---|
Dimensions | 4.5 × 3.5 in |
Reviews
There are no reviews yet.