Pushti Bhakti Nikunj (Hindi)

15.00

Description

ચિત્રજી સાથેની કલર પુસ્તિકા નિત્યનિયમના પાઠ તેમજ દર્શન કરવા માટે ખૂબજ ઉપયોગી છે. નિત્યનિયમ જેવા કે મંગલાચરણ, પ્રાતઃ સ્મરણ, નિત્યનના પદ, શ્રીયમુનાષ્ટકમ્‌, શ્રીસર્વોત્તમ સ્તોત્રમ્‌, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન સ્તોત્રમ્‌, શ્રીકૃષ્ણાશ્રયઃ, ચતુઃશ્લોકી, શ્રીગિરિરાજ ધાર્યષ્ટકમ્‌, શ્રીનંદકુમારાષ્ટકમ્‌, શ્રીમધુરાષ્ટકમ્‌, શ્રીગોકુલાષ્ટકમ્‌, બ્રહ્મસંબંધનો ભાવાર્થ, શ્રીયમુનાજીની આરતી, રાત્રે સૂતી વખતે બોલવાનું પદ તેમજ આશરાના પદનું સંકલન કરવામાં આવેલું છે.
આ પુસ્તક દરેક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને નિત્યનિયમના પાઠ તેમજ અન્ય સ્તોત્રનો પાઠ કરવામાં ખૂબજ ઉપયોગી છે.
મનોરથ ઉપક્રમે તેમજ સ્વજનોના સ્મરણાર્થે વૈષ્ણવોમાં વિતરણ માટે ઉત્તમ છે.

Additional information

Weight 15 g
Dimensions 4.5 × 3.5 in

Reviews

There are no reviews yet.


Be the first to review “Pushti Bhakti Nikunj (Hindi)”

1 2 3 4 5

SKU: 200
View cart