Pushti Amrut Dhara
₹170.00
(સ્તોત્ર પાઠ ષોડશ ગ્રંથ સાથે, ૪૧ પદ, ધોળ-પદ, નિત્ય-વર્ષોત્સવના પદ, જપમાળા, ભાગવતના પાઠ સાથે)
- Description
- Index
- Additional information
- Reviews (0)
Description
Description
પ્રસ્તુત પુસ્તકના ૩૨૮ પૃષ્ઠ તેમજ ૮ મલ્ટીકલર પૃષ્ઠ જેમાં વિવિધ સ્વરૂપોના ચિત્રજી મૂકવામાં આવેલ છે. પુસ્તકના અલગ અલગ ૧૪ વિભાગોમાં વૈષ્ણવો માટેના નિત્યનિયમ સ્તોત્ર પાઠ જેમાં ષોડશ ગ્રંથનો સમાવેશ કરવામાં આવ્યો છે, શ્રીવલ્લભાખ્યાન, મૂલપુરુષ તેમજ શ્રીયમુનાજીના ૪૧ પદ, વિવિધ ધોળ-પદ વિભાગમાં શ્રીયમુનાજીના ધોળ, શ્રીનાથજીના ધોળ, શ્રીઠાકોરજીની વધાઈ, શ્રીઠાકોરજીને જગાવવાના-મંગલાના-પલનાના ધોળ, આરતી-થાળબીરીના ધોળ, શ્રીમહાપ્રભુજી અને વલ્લભ વંશના ધોળ, શ્રીગુસાંઈજીના ધોળ, વસંત હોળી ખેલના ધોળ-રસિયા, હિંડોળાના ધોળ, મોરલી તથા રાસના ધોળ, દાણ-લીલાના ધોળ, વિવિધ લીલાના ધોળ, વિનંતી-દીનતા-શિક્ષા માહાત્મ્યના ધોળ અને છેલ્લે વર્ષોત્સવના પદનો સંગ્રહ લેવામાં આવ્યો છે.
Index
Additional information
Additional information
Weight | 460 g |
---|---|
Dimensions | 9 × 5.5 in |
Reviews
There are no reviews yet.