Nand Ke Dwar Machi Hori

40.00

Description

આ પુસ્તક ૧૪૪ પેઈજનું છે. ટાઈટલ ઉપર હોળી ખેલનું શ્રીઠાકોરજીનું સુંદર ચિત્રજી મૂકવામાં આવ્યું છે. આ પુસ્તકમાં કુલ ૪ વિભાગ આપવામાં આવેલ છે. વસંતના ૨૫ પદ, ધમારના (નિત્ય ગવાતા) ૧૦૭ પદ, ડોલના 13 પદ તેમજ ૧૪૬ રસિયાનું સુંદર સંકલન કરવામાં આવેલ છે.

જે વૈષ્ણવોને ઘેર શ્રીઠાકોરજીની સેવા બિરાજે છે, તેમના માટે અત્યંત ઉપયોગી પુસ્તક છે. કીર્તનના અક્ષરો મોટા તેમજ ગુજરાતી લીપીમાં લેવામાં આવેલ છે. દરેક વિભાગની આગળ જે તે વિભાગને અનુરૂપ ભાવનાવાળું સિંગલ કલર ચિત્રજી મૂકવામાં આવેલ છે.

આ પુસ્તક દરેક વૈષ્ણવોને હોળી-ખેલના દિવસોમાં ખૂબ જ ઉપયોગી થશે.

Additional information

Weight 125 g
Dimensions 7 × 5 in

Reviews

There are no reviews yet.


Be the first to review “Nand Ke Dwar Machi Hori”

1 2 3 4 5

SKU: 29
View cart