Hot

Maharshi Ved Vyas Rachit Shrimad Bhagwat Raspaan (Samshipt)

170.00

(સરળ ગુજરાતીમાં શ્રીમદ્‌ ભાગવત કથા સંક્ષિપ્ત)

Description

આ પુસ્તકમાં શરૂઆતમાં વૈષ્ણવોપયોગી નિત્યનિયમ સ્તોત્ર પાઠ, ગીતાજીનો ૧૨ તથા ૧૫મો અધ્યાય (માહાત્મ્ય ફળ તથા ભાવાર્થ સહિત) તેમજ આશ્રયનું પદ લેવામાં આવ્યા છે. ત્યારપછી શ્રીમદ્‌ ભાગવતના ૧૨ સ્કંધ સંક્ષિપ્તમાં લેવામાં આવ્યા છે જેનું સંપાદન શ્રી જયદીપ શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવ્યું છે. આ દરેક સ્કંધની પહેલા તે સ્કંધનો ટૂંક સારાંશ પણ આપવામાં આવ્યો છે. શ્રીમદ્‌ ભાગવતનું રસપાન સંક્ષિપ્તમાં કરવા માટે ખૂબ જ ઉત્તમ પુસ્તક છે.
પાકું બાઈન્ડીંગ, સારા કાગળ તેમ જ સ્વચ્છ અક્ષરો આ પુસ્તકની વિશેષતા છે.

Additional information

Weight 300 g
Dimensions 9 × 5.5 in

Reviews

There are no reviews yet.


Be the first to review “Maharshi Ved Vyas Rachit Shrimad Bhagwat Raspaan (Samshipt)”

1 2 3 4 5

SKU: 007
View cart