Ekadashi Mahatmya

60.00

Description

એકાદશીના વ્રતનું માહાત્મ્ય આ પુસ્તકમાં આપ્યું છે. પુરાણોમાં જે વર્ણવામાં આવ્યું છે તેને વાર્તાઓ દારા દર્શાવવામાં આવ્યું છે. તેમજ પુષ્ટિમાર્ગની રીતે અને મર્યાદામાર્ગની રીતે પણ તેમનું માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. એકાદશી શ્રીકૃષ્ણને અતિ પ્રિય હોવાથી, એકાદશીના દિવસને હારિ-વસરા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુષ્ટિમાર્ગમાં શ્રીમહાપ્રભુજીએ વર્ષમાં આવતી ચોવીસ એકાદશી, ચાર જયંતિ તેમજ અધિક માસમાં આવતી બે એકાદશી કરવાની આશા કરી છે. ઉપવાસથી આપણી અગ્યાર ઈંદ્રિયોને વશ કરી પ્રભુની સેવા-સ્મરણ-કીર્તન અને પ્રભુ સાનિધ્યમાં રહેવા માટે એકાદશીની આજ્ઞા કરી છે. આ વ્રત નિષ્કામ બને એ માટે અન્તના દોષના નિવારણ માટે અન્ત ત્યાગની પણ આજ્ઞા કરી છે. દરેકે આ વ્રત શ્રીહરિના સુખ-આનંદ માટે જ અવશ્ય કરવું જોઈએ . આ પુસ્તક દરેકને એકાદશીનું માહાત્મ્ય સમજવામાં સહાયભૂત થશે.

Additional information

Weight 175 g
Dimensions 8.5 × 55 in

Reviews

There are no reviews yet.


Be the first to review “Ekadashi Mahatmya”

1 2 3 4 5

SKU: 28
View cart