Ashtasakha Darshan
₹50.00
- Description
- Additional information
- Reviews (0)
Description
Description
પ્રસ્તુત પુસ્તક પ્રથમ પ્રકાશન છે જેમાં અષ્ટસખાની ત્રણ જન્મની લીલાનું નિરૂપણ સચિત્ર કરવામાં આવ્યું હોય. કુલ ૨૮ નયનરમ્ય કલર ચિત્રજી આ પુસ્તકમાં લેવામાં આવ્યા છે. દરેક સખાના શ્રીમહાપ્રભુજીના પ્રાગટ્ય સમયના – શ્રીકૃષ્ણવતાર સમયના – નિકુંજ લીલાના એમ ત્રણ જન્મ દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક સખાઓનો સંક્ષિપ્ત પરિચય – અષ્ટ સમયના દર્શનની ભાવનાનું ધોળ અને અષ્ટસખાની વાર્તાનું ભાવવાહી ધોળ પણ સાથે આપવામાં આવેલ છે. છેલ્લે અષ્ટસખાઓના સ્વરૂપની ભાવનાનું કોષ્ટક પણ આપવામાં આવેલ છે. અષ્ટસખાઓ વિશેની સંપૂર્ણ માહિતી આ પુસ્તકમાં સંકલીત કરવામાં આવેલી છે. આ પુસ્તક આખું કલર પ્રિન્ટ કરેલું છે અને તેના ચિત્રજી અત્યંત ભાવવાહી અને નયનરમ્ય છે. આ પુસ્તક દરેક વૈષ્ણવોને અષ્ટસખાઓની ત્રણેય જન્મની લીલાનું પાન કરાવી ભગવદ્ભક્તિમાં વિશેષ આસક્ત કરશે. આ પુસ્તક સ્વજનોની સ્મૃતિમાં સ્મરણાર્થે વિતરણ કરવા યોગ્ય છે.
Additional information
Additional information
Weight | 75 g |
---|---|
Dimensions | 6.5 × 4.5 in |
Reviews
There are no reviews yet.